મોતના આંકડા છુપાવતી રૂપાણી સરકાર: અમદાવાદની સિવિલ કોવિડ હોસ્પિટલમાં 10 એપ્રિલથી 9મે સુધી 3,416 લોકોના મોત; પણ સરકારે 698નો આંકડો બતાવ્યો; 90 ટકાથી વધુ મૃતકોના કિસ્સામાં કોઈ કારણનો ઉલ્લેખ નહિ