રોમેન્ટિક કેમેસ્ટ્રી ……હિના ખાન અને શહીર શેખનું નવું વીડિયો સોંગ ‘બારીશ બના જાના’ થયું રિલીઝ, સ્ટેબીન બેનનો મધુર અવાજ સાંભળી મન હળવું થઈ જશે