રેસ્ટોરાં ફેલ જતાં બાબા ફરી ઢાબા પર આવી ગયા: મહિને એક લાખ રૂપિયાના ખર્ચાની સામે માંડ 35 હજાર રૂપિયાની થતી હતી આવક, ના છૂટકે રેસ્ટોરાં બંધ કરવાનો વારો આવ્યો; વીડિયો વાયરલ કરનાર યૂટ્યૂબર ગૌરવ વાસનની પણ માફી માગી