મનોરંજન

મુંબઈમાં સામે આવેલું નકલી વેક્સિનેશન રેકેટ બોલિવૂડ સુધી પહોંચ્યું: ફિલ્મમેકર્સ રમેસ તૌરાણીએ કહ્યું- 15 દિવસ પહેલા અમારા 365 કર્મચારીઓએ વેક્સીન લીધી, પ્રતિ ડોઝ 1200 રૂપિયા આપ્યા હોવા છતાં અત્યાર સુધી નથી મળ્યું સર્ટિફિકેટ