ગુજરાતમાં કોરોનાની ગતિ ધીમી પડી: 24 કલાકમાં 2,521 નવા કેસ નોંધાયા અને સામે 7,965 દર્દીઓ સાજા થયા; 27ના મોત; 2,36,541 લોકોનું કરવામાં આવ્યું રસીકરણ