મધ્ય પ્રદેશ

વેક્સીનેશનમાં પણ પોલમપોલ: મધ્ય પ્રદેશમાં કોવિશીલ્ડનાના 10 હજાર ડોઝ ગાયબ, જબલપુરમાં જે હોસ્પિટલે સીરમ ઇન્સ્ટિટ્યુટ પાસેથી કોવિશીલ્ડ ખરીદી છે તેનું કોઇ અસ્તિત્વ જ નથી; આરોગ્ય વિભાગ પણ બે દિવસથી ચકદોળે ચડ્યું