જામનગરમાં હોલીવુડ ફિલ્મ જેવો સીન સર્જાયો: રેલવે ટ્રેક પર એક્ટીવા સાથે ફોટોગ્રાફી કરતો હતો યુવક અને સામેથી ટ્રેન આવી, ટ્રેક પરથી દૂર જવાના બદલે ચાલક ડ્રાઈવરને ટ્રેન રોકવા ઈશારા કરતો રહ્યો; અંતિમઘડીએ પાટા પરથી ખસી જતા જીવ બચ્યો