માનવતા મરી પરવારી: મુઝફ્ફરનગરમાં 8 વર્ષની બાળકીના ગળામાં ફસાઈ ગયું લીચીનું બીજ, હોસ્પિટલમાં સારવાર કરતા પહેલા ડોક્ટરે કોરોનાનો રિપોર્ટ માંગ્યો; શ્વાસ લેવામાં વધારે તકલીફ થતા થયું મોત