ઓક્સિજન-સિલિન્ડરના બદલામાં સૂવાની શરત: યુવતીના પિતા માટે ઓક્સિજન-સિલિન્ડરની જરૂર હતી તો તેના પડોશીએ તેની સાથે શારીરિક સંબંધ બાંધવા કહ્યું, લોકોએ કાયદેસરની કાર્યવાહી કરવાની કરી માંગ