હવે ચુલબુલ પાંડે બની બાળકોને એન્ટરટેઈન કરશે સલમાન ખાન: ‘દબંગ’ની એનિમેટેડ સિરીઝ રિલીઝ થઈ, હોટ સ્ટાર VIP અને કાર્ટૂન નેટવર્ક પર થશે પ્રસારિત