રમત-ગમત

[video src="http://www.short69.com/wp-content/uploads/2021/06/viral-video-10.mp4" /]

ક્રિસ્ટિયાનો રોનાલ્ડોની નકલ કરતો વીડિયો વાઇરલ : ફ્રાન્સના ફુટબોલર પૉલ પોગ્બાએ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન બીયરની બોટલ ટેબલ પરથી નીચે મૂકી, પણ આ વખતે કંપનીના શેર તૂટવાને બદલે 1.7% વધ્યા