દુનિયા

હમાસના હુમલાનો ઈઝરાયલે આપ્યો જવાબ; હમાસના 11 કમાન્ડરને મોતને ઘાટ ઉતાર્યા, સંયુક્ત રાષ્ટ્રએ ચેતવણી આપી કહ્યું- આ જ રીતે સંઘર્ષ ચાલતો રહ્યો તો બંને પક્ષો વચ્ચે પૂર્ણ કક્ષાનું યુદ્ધ છેડાઈ શકે છે

અમેરિકામાં સૌથી મોટો સાયબર એટેક બાદ ઈમર્જન્સી જાહેર: ડાર્ક સાઈડનામના હેકર્સ જૂથે 100 જીબી ડેટા ચોર્યો, ડેટા ઓનલાઈન જાહેર કરવાની ધમકી આપી,; US સરકારે પાઈપલાઈનો મારફત પેટ્રોલિયમ પેદાશોનું પરીવહન અટકાવ્યું

કઈ રીતે ફેલાય છે કોરોના ? : હવે અમેરિકાની સંસ્થાએ કહ્યું- હવામાં 6 ફૂટ કરતા પણ વધારે ફેલાઈ શકે છે વાયરસ, શ્વાસ લેતી અને છોડતી વખતે નીકળતા બારીક છાંટા દ્વારા એક વ્યક્તિથી બીજી વ્યક્તિ સુધી પહોંચે છે